​વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય,  પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે. કોઈપણ કાર્ય સહેલું થાય એ પહેલા અઘરું જ હોય...